ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 27 એપ્રિલ, 2018

આઈશ્રી મોગલધામ ભગુડામાં મેડિકલ કેમપનું આયોજન

આજ રોજ તા. 27/04/2018 .શુક્રવાર ના.


*આઈ શ્રીમોગલધામ ભગુડા*  ખાતે શારદાબેન દિલીપભાઈ રુદાચ (યુ.કે) ના સહયોગ થી *સોનલ યુવા ગ્રુપ* દ્રારા મેડિકલ કેમ્પનું આયોજન થયેલ જેમા ભગુડા  તેમજ આજુબાજુના ગામો માંથી બહોળી સંખ્યા લોકો મેડિકલ કેમ્પનું લાભ લીધેલ છે.


 જેમાં નિચે પ્રમાણે હૉસ્પિટલના ડૉક્ટરશ્રીઓ એ સાથ સહકાર આપીને મેડિકલ કેમ્પને સફળ બનાવેલ છે.


ગ્લૉબલ હૉસ્પિટલ મહુવા :- ડૉ રમણીકભાઈ આહિર .એમ.ડી.ફીઝીશીયન


નાઈસ હૉસ્પિટલ તળાજા :- ડૉ ધર્મદેવ રુપારેલ એમ.ડી ફીઝીશીયન

                                  :- ડૉ મુકેશ ડાભી.ફીઝીયો થેરાપીસ્ટ

                                  :- ડૉ પ્રકાશ પરમાર .ડેનટીસ્ટ

                                  :- ડૉ દિનેશ ચૌહાણ ગાયનોલોઝીસટ


HCG હૉસ્પિટલ ભાવનગર :- ડૉ જાગ્રુતિ પરમાર

                                  :- ડૉ મનીશ ઝડફીયા

                                  :- ડૉ અતુલ શાહ

                                  :- પ્રતિક જોશી


તેમજ અન્ય ડૉક્ટર ટીમ :-

ડૉ સુરેન્દ્ર રવિરાજ 

ડૉ મુકેશ ભોજાણી 

ડૉ દર્શન પંડ્યા 

 

  25 ડોક્ટર ની ટીમ સાથે આઈ શ્રી મોગલમાધામના ટ્રસ્ટીઓ અને ગામના આગેવાનો મયુર ગઢવી.સૌરવ ગઢવી.કાના ગઢવીવગેરે  તેમજ ગામના તમામ યુવાનો ખડેપગે રહી સેવા આપેલ


માતાજી શારદાબેન પાસે આવા સારા કામો કરાવે. શારદાબેન દિલીપભાઈ રુદાચને ખૂબ ખૂબ અભિનંદન શારદાબેન અને સોનલ યુવા ટીમ


આ કેમ્પમા ખૂબ જ પ્રેરણા અને અને માર્ગદર્શન આપનાર વડીલ શ્રી મહેશદાનભાઈ ગઢવી બોટાદ નો હું અત્રે ખૂબ જ આભાર માનું છું


*ટીમનું સંકલન રાહુલ લીલા ભાવનગર દ્રારા કરવામાં આવેલ*

ગુરુવાર, 26 એપ્રિલ, 2018

ચારણ (ગઢવી) સમાજ - રાજકોટ જોગ સંદેશ

ચારણ (ગઢવી) સમાજ - રાજકોટ જોગ સંદેશ

શ્રી શક્તિ ચારણ (ગઢવી) યુવા સંગઠન - રાજકોટ

દ્વારા આયોજીત આધાર કાર્ડ અને માં અમૃતમ કાર્ડ કેમ્પ

જેમના પાસે આધાર કાર્ડ અને માં અમૃતમ્ કાર્ડ ન હોય તેમના માટે

તારીખ :- ૯ - ૦૫ - ૨૦૧૮
વાર :- બુધવાર
સમય :- સવારે *૦૮* થી બપોરે *૦૨*
સ્થળ :- ચારણ સમાજ વાડી
૨ - સુખરામ નગર, કોઠારીયા ચોકડી પાસે, રાજકોટ

*જરૂરી આધાર પુરાવાઓ*

૧) ઘરનાં બધા સભ્યોનું આઈડી પ્રુફ.

૨) રાશન કાર્ડ.

૩) ઘરનાં બધા સભ્યોનાં આધાર કાર્ડ.

૪) ઘરનું લાઈટબીલ.

૫) પોતાનો મોબાઇલ સાથે લાવવો.

૬) ઘરનાં તમામ સભ્યોએ આવવું ફરજીયાત છે.(રાશન કાર્ડ મા નામ હોય તે બધા સભ્યો)

૭) નાના બાળકોનું આધારકાર્ડ બાકી હોય તો આપનું બાળક જે શાળામાં ભણતું હોય તે શાળાનું *બોનોફાઈડ સર્ટીફિકેટ* સાથે લાવવું ફરજીયાત છે.

૮) પાસપોર્ટ સાઈઝ ના *૨* ફોટો.

૯) તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અને એની *૨* ઝેરોક્ષ.

૧૦) *રૂ ૧૫૦* સોગંદનામા અને સ્ટેમ્પ ની ફી.

🔴 *સમય સર હાજરી આપવી* 🔴

*આપડે સમય ને સાચવીયે સમય આપણને સાચવસે*