ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2018

ભાવનગર જીલ્લાના નવાગામ પ્રા.શાળાના શિક્ષક શ્રી હરદેવ ગઢવી નો નવતર પ્રયોગ રંગ લાવ્યો.

सुरेन्द्रनगर :- त्री - दिवसीय चारणी साहित्य संशोधन संवादोत्सव



देवलमाँ प्रेरित ट्युशन क्लासीस

જય  માતાજી  ભાઇઓ
     આઇ સોનલ  મા  પણ  શિક્ષણ  કાર્ય  પર  ખુબ  જ  ધ્યાન  આપતા  હતા   અને  એમના  અધુરા  કાર્ય  ને  પુરો  કરવા  આઇ  દેવલ  મા  પણ  ખુબ  જ  મહેનત  કરી  રહયા  છે

      આપણા  ગામમા  આઇ  શ્રી  દેવલ  મા  આઠમ  ના  દિવસે  પધાર્યા  હતા  અને  આઇ સોનલ મા નો  પણ   એવો  આદેશ હતો  કે  મારો  ચારણ  સમાજ  શિક્ષણ  ક્ષેત્રે  ખુબ  આગળ  વધે  અને  ખુબ  મોટી  પોસ્ટ  પર  નોકરી  કરે  એવો  માનો  આદેશ  હતો
એવો  આઇ  માનો  આદેશ  હતો  કે ગામે  ગામે  ટ્યુશન  કલાસ  ચાલુ  કરવામા  આવે  અને  ચારણ  ના  છોકરા  શિક્ષણ ક્ષેત્રે  ખુબ  આગળ  વધે  એવો  મા  એ  આદેશ  કર્યો  હતો
આઇ  માના  આદેશ  ના  આપણે  પાલન  કરીએ  અને  આપણા   ગામ  પાચોટીયા  મા  પણ  ટ્યુશન  કલાસ  ચાલુ  કરિએ  અને  આપણા  છોકરા  પણ  શિક્ષણ  ક્ષેત્રે  ખુબ  જ  આગળ  વધે અને  ખુબ  મોટી  પોસ્ટ  પર  નોકરી  એથી  આપણા  ગામનો  નામ  પણ  વધે  અને  સમાજ  ને  પણ  ખૂબ  લાભ  થાય

   નોંધ
આપણે    1.2.2018  ગુરુ  વાર  થી  ચાલુ કરી  રહયા  છે  એટલા માટે  ગામના  વડીલ  શિક્ષિત  વર્ગ  અને  ગામનો  લોકો  આપણે  સારી  રીતે  ટ્યુશન  કલાસ  ચલાવી  શકીએ  અને  આપણા  બાળક ને  કેવી  રીતે  લાભ  થાય  એટલા  માટે  ગામ  લોકોને  પોતાની  સલાહ  આપવા  વિનંતી

સ્થળે  કોમેન્ટરી  હોલ
પુનઇ  મા  મંદિર

     લી
🙏🙏આઈ  શ્રી. પુનઈ માં સેવક ગણ
🙏🙏આઈ  શ્રી દેવલ માં સેવક ગણ

સોમવાર, 26 ફેબ્રુઆરી, 2018

चारण समाजनुं गौरव

જામનગર ચારણ સમાજનુ ગૌરવ

જામનગર ચારણ સમાજનાં સક્રિય આગેવાન  ગઢવી નરેશભાઇ મોડ ની દિકરી નમ્રતાબેન મોડ  M.B.B.S. ફાઈનલ મા M P શાહ કોલેજ  જામનગરમા 250 વિધાર્થીઓ માંથી  6 નંબર પાસ કરી આપણા ચારણ સમાજના વિધાર્થીઓ માથી પ્રથમ નંબર પાસ કરી ચારણ સમાજનુ ગૌરવ વધારેલ છે.
    જામનગર ચારણ સમાજ નમ્રતાબેન મોડ તેમજ નરેશભાઇ મોડ ને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન

માં ભગવતી સોનલ ને પ્રાર્થના કરીએ નમ્રતાબેન દિવસે દિવસે પ્રગતિ કરી ચારણ સમાજનુ નામ રોશન કરે.