ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 14 મે, 2021

કચ્છીમાં ગીતા ના સર્જક અને ચારણી ઋષિશ્રી વજા ભગતની જન્મ જયંતિ

આજે વૈશાખ સુદ 3 એટલે સમાજ સેવક અને કચ્છીમા ગીતા ના સર્જક શ્રી વજા ભગત ( કાઠડા, માંડવી,કચ્છ)  ની જન્મ જયંતિ.
તેમના વિશે સંક્ષિપ્તમાં જીવન ચરિત્ર

નામ :- વરજાંગ (વજા ભગત) 
પિતાનું નામ :- ગોપાલ કાનાણી 
માતાનું નામ :- જેતબાઈ 
જન્મ :- વૈશાખ સુદ ૩ તા.03-05-1916
અવસાન :- પોષ વદ ૫ તા.27-01-1989

શ્રીમદ્ ભગવત ગીતાના ૧૮ અધ્યાયો નો કચ્છી ભાષામાં સર્જન કરેલ અને 1992 માં આ છપાવી કચ્છી પ્રજાને આધ્યાત્મિક ગ્રંથ ની ભેટ આપેલ 

વજા ભગતની જન્મ જયંતિ એ કોટિ કોટિ વંદન 🙏🏻


વધુ માહિતી માટે :-  ક્લિક કરો

ગુરુવાર, 13 મે, 2021

ગઢવી સમાજનું ગૌરવ


ગઢવી સમાજનું ગૌરવ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત,
સચિવાલય નાયબ સેક્શન ઑફિસર (વર્ગ-૩)ની 
જાહેર પરીક્ષાની અંતિમ યાદીમાં પસંદગી પામેલ ગઢવી સમાજની પ્રતિભાઓ...

(1) ઉર્વિશદાન મહેન્દ્રસિંહ ગઢવી
(2)મેહુલકુમાર પ્રવિણકુમાર ગઢવી
(3)રાજલ હરિદાનભાઈ ગઢવી

પસંદગી પામેલ દરેક ને ચારણત્વ બ્લોગ તરફ થી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

રવિવાર, 9 મે, 2021

ગઢવી સમાજનું ગૌરવ

ડો. કિજલબેન આર. ગઢવી,  સુમનદીપ મેડીકર કોલૈજ વડોદરા મા એમ.ડી. નો અભ્યાસ કરે છે તેમણે  ઈનડીયન કાઊનસીલ ઓફ મેડીકલ રીસીર્ચ ની ડીસેમ્બર 2020 ના થેસીસ ના પરીણામ માં સમગ્ર ભારત માં 22  મો નંબર મેળવી ચારણ સમાજ તથા પરીવાર નુ ગૌરવ વઘારેલ છે તે બદલ ખુબ ખુબ અભિનંદન ...સહ ઉજ્વળ ભવિષ્ય ની શુભેચ્છાઓ 💐🌸