ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 2 ડિસેમ્બર, 2017

आई श्री सोनल चारण गढवी समाज आयोजीत समुह लग्न महोत्सव समिति - गोधरा , जि . पंचमहाल


कच्छ गढवी सामाजीक उत्कर्ष ट्रस्ट तथा अमीत. जे . गढवी मेमोरियल चेरीटेबल ट्रस्ट द्वारा स्मुह लग्न तथा शिष्यवृति बाबत

सप्तपदि ,. चरज मेगेझिन

તાજેતરમાં જ શરુ કરવામાં આવેલો લગ્નઈચ્છુક ચારણ યુવક -યુવતીઓનો પરિચય આપતો વિભાગ 'સપ્તપદી ' ને સારો આવકાર મળી રહ્યો છે ..
દરેક લગ્ન ઈચ્છુક ચારણ યુવક -યુવતી પોતાની જરૂરી માહિતી ,પોતાના ઓળખ ના પુરાવા સાથે charajnetwork@gmail.com પર મોકલી શકે છે ..આભાર .

लोकसाहित्यकार स्व.श्री कानजीभाई कावीदान लीला (गढवी) विशे माहिती

*લોકસાહિત્યકાર સ્વ.શ્રી કાનજીભાઈ કાવીદાન લીલા (ગઢવી) વિશે માહિતી*

જન્મ :- તા.19-09-1937
અવસાન :- તા.10-03-2013

ગામ :-છત્રાવા તા.કુતિયાણા જી.પોરબંદર

કાનજીભાઈ કાવીદાન ગઢવીએ ચારણી સાહીત્ય અને લોકસાહિત્ય જાણનાર અને 1975 થી 1979 સુધી ગૂજરાત સરકાર મા નશાબંધી નીયૉજક તરીકે સેવા આપેલ.

આઈ શ્રી સોનલ માં સાથે પ્રવાસ કરેલ અને કવિશ્રી કાગ બાપુ સાથે રહી ઘણૂ બધૂ લખેલ છે.

પૂ.મૉરારી બાપૂ સાથે સાહિત્ય વિધાલયમાં ભણનાર તેમજ કાનજીભાઈ
કરસનભાઈ પઢીયાર, જયમલભાઈ પરમાર સાથે ઉર્મિ નવ રચના અંકમા સાથ આપનારા.

પોરબંદર ચારણ કૂમાર છત્રાલય તેમજ કન્યા છાત્રાલય મા મહીનાઓ સૂધી સહયોગ આપનાર

પહેલા ડાયરાઑ ડેલીયે થતા ગૂજરાતમા પહેલીવાર ટોકીઝમા ડાયરો કરનાર સાથે નામી કલાકારોને લયને 1965 મા મુંબઈ ખાતે લોક સાહિત્યનું ડાયરો.

રામાયણનો લક્ષ્મણ મૃચ્છા પ્રસંગ બોલેલા તેનો ઉલ્લેખ પૂ.મોરારીબાપૂએ અમદાવાદ કરણાવતી ખાતે કરેલ

સાય નેહડીની વાત, આઈ હોલની વાત, કરણ , વિર વછરાજનો ઈતીહાસ, મા વાછલબામા
નો ઈતીહાસ વગેરે

પહેલીવાર આખું દેવીયાણ કંઠસ્થ બોલેલા અને તેની સી.ડી પણ બહાર પડેલ

જવાલજી કાંગળજી ચાંમૂડાજી
હીમાચલ મા કવિ શ્રી પિંગલશી,
કવિશ્રી કાગ તથા  મેરૂભા સાથે રહી
દૂહા લખેલ છે.

બચૂબાપૂ (વઢવાણ) સાથે બૉલેલ, કવિ મેકરણભાઈ લીલા સાથે વાર્તાઓ કરતા એમનો વિષય વાર્તા જ લ હતો
બધા ધર્મ પૂસ્તક પર ગૂઢ રહશયની વાતૉ કરતા. કલાકૉ, દીવસૉ સુધી બોલે પણ વિષાંતર ન થાય તેવી તેમની કહેણી હતી

લી.કીરીટ કાનજીભાઈ લીલા (મુંબઈ)
પ્રવીણ કાનજીભાઈ લીલા (પી.આઈ મોરબી)

संकलन :- चारणी साहित्य ब्लॉग

        *વંદે સોનલ માતરમ્*

सम्राट भाग्यो स्वान थी : रचना :- कवि श्री राजभा गढवी

*चारणकवि श्री राजभा गढवी नी कलमे टंकायेल सावज [सिंह नी वेदना] माटेनी अतिसुंदर कविता...*

*सम्राट भाग्यो स्वान थी..*

भाग्यो सावज तु भारते,कुतरा तणा कोभांड थी..
केशरी हता अम देशना,जेने इज्जत वाली जान थी..
लंछंन कुळ ने लाजतु,आखुं बधे वंचाय छे..
समराट भाग्यो स्वान थी,कौतक केवुं थाय छे...

एक मधपुडानी माख पण,एनी जिवाइ छोडी जायना..
तारुं बिरुद ल्युं बहु नामिये,नरसिंह ने लजवाय ना..
भोजन लुंटी भडवीर नुं,जुओ शियाळीया मलकाय छे..
समराट भाग्यो स्वान थी,कौतक केवुं थाय छे..

हवे समय आव्यो शियाळीयानो,तो राजवी हुं रंक बन्यो..
विगते करुं सुं वेदना,आ युग न रियो युध्ध नो..
रजळ्या अमारा राज सौ,हवे लोढ दुख ना थाय छे..
समराट भाग्यो स्वान थी कौतक केवुं थाय छे..

हवे जरा करीये जोर तो,लइ पांजरा मा पुरता..
वखत सहता वेदना,अमे झबर उभा झुरता..
समय ना सरधार थइ हवे शियाळिया मलकाय छे..
समराट भाग्यो स्वान थी कौतक केवुं थाय छे..

गजब छो हवे गिध झरखा, खुद शिकारो खेलता..
हवे शहिद थइजा सिंह तु,भले रक्त रणमां रेलता..
जीवतर तणा जंजाळ नी,खमीर ने खोट जाय छे..
समराट भाग्यो स्वान थी,कौतक केवुं थाय छे..

शहीदो थयेला सिंह नु,आइंया भाव क्या पुछाय छे..
मुळदा ढंढोळी ने मुजरीमो,एना नोर काढी जाय छे..
कागडाय माटी काग नी,खंते हवेतो खाय छे..
समराट भाग्यो स्वान थी,कौतक केवुं थाय छे..

प्रजा ने भोजन पिरसवुं,ए राज नो अधिकार छे..
निज रैयत भुखी रजडे,ए नृप ने धिक्कार छे..
कर कवियसे अंकुर नु ज्यां,समर्पण त्यां थाय छे..
समराट भाग्यो स्वान थी,कौतक केवुं थाय छे..

हिंम्मत मन न हारजे,कळीयुग मां तु केशरी..
समराट ने सहेवा पडे छे,लोढ दुख ना लेहरी..
"कहे राज" गांडीव नो धणी अर्जुन पण लुंटाय छे..
समराट भाग्यो स्वान थी,कैतक केवुं थाय छे..

*रचना -- राजभा गढवी जुनागढ*

*टाइपिंग - राम बी. गढवी*
*नविनाळ कच्छ*
*फोन=7383523606*

*ओडीयो मांथी टाइप करेल छे भुलचुक सुधारीने वांचवी*

*वंदे सोनल मातरमं*

ललकार करी करणेश लडै : रचना :- कवि श्री अनुभा जामंग

कवि चिन्तक चारण साहित्यकार श्री अनुभा देवदानभा जामंग द्वारा रचित
महाभारत नो अडाभीड योध्धो कर्ण

■◆◆◆ललकार करी करणेश लडै ◆◆◆■

                    ◆●|| छंद दुर्मिला ||●◆

मिळ वीर सबै समराथ महा रण ,भारत के बिच जूझ रहे ,
कर रीत अनीतहि कारण को,लड़वा कजहू हथियार लहे ,
जद जोध महा जबरांण जुड़े ,भल भांण तणो सुत आन भिड़ै,
सब देखत  जामंग देव सही ,ललकार करी करणेश लड़ै ,
ललकार करी करणेश लडै  !!1!!

उत देखत सोय डरे अनमी, सहदेव हि भीम जिसाह सबै,
हुय हार युं जांण विचार हियै ,अरजूण उतेजित होय अबै,
किरपाळ दयाळ हि कान कही , पग धूजत पारथ चाक पड़ै ,
सब देखत जामंग देव सही ,ललकार करी करणेश लड़े ,
ललकार करी करणेश लडै !!2!!

महिपाळ वडो सर सांधण में ,बिरदाळ असो अरजूण बड़ो, 
कम वीर न पूत दिवाकर को, खत्रवाट रखावण पास खड़ो ,
अरियां धर नाक नमावण ओ ,अजरायल आंमहि सांम अड़े ,
सब देखत जामंग देव सही ,ललकार करी करणेश लडे,
ललकार करी करणेश लडै !! 3 !!

कुंतवा जननी धिनवाद कहूं ,जिण जाहर वीर जण्याह जिसा ,
सुत भांण तणो महिपाळ सिरै, अवियाट नहीं नर और इसा ,
नर नेक'र टेक निभावण ने, उत आपस में सब वीर अड़ै ,
सब देखत जामंग देव सही ,ललकार करी करणेश लड़े ,
ललकार करी करणेश लडै !!4!!

चमकी नभ में चपला चमकी ,कड़ड़ाट इसो किरमाळ कियो,
घनघोर घटा गहराय घणी ,थणणाट थरू चहुं और थियो  ,
रखवाळण भूप लड़े रण में ,नर राहु 'र केतु जिसाह नड़े , 
सब देखत जामंग देव सही ,ललकार करी करणेश लड़े  ,
  ललकार करी करणेश लडै !!5!!

खणणाट करे शमशेर खवै, तणणाट करे तब ढाल तहां ,
शणणाट हुतां तब तीर चले जुध, झाकम झीकम जोर जहां ,
गुर द्रोण जिसा बळवान गुणी ,अरजूण तणें सब सांम अड़े , 
सब देखत जामंग देव सही, ललकार करी करणेश लड़े ,
   ललकार करी करणेश लडै !!6!!

रण रीठम रीठ उड़ाय रही द्रग ,देखत कायर खूब डरे  ,
बचणो दुसवार अपार बहो कित ,जाय छिपां इम सौच करे ,
कित काम उते नर कायर को ,चित शूर सबै सँगराम चड़े ,
सब देखत जामंग देव सही ,ललकार करी करणेश लड़े ,
  ललकार करी करणेश लडै     !!7!!

सपतास सजे रथ भांण चड़े  ,जुध जोवण खातिर आप जिका ,
हरखाय रह्यो रवि रांण हिये ,तन घाव सहे वड वीर तिका ,
मन सौच हुओ अरजूण महा ,प्रिसणां दळ रोळत राड़ पड़ै ,
सब देखत जामंग देव सही ,ललकार करी करणेश लड़े  ,
  ललकार करी करणेश लडै !!8!!

मचियो जुध जोर अपार महा रण ,वीर लड़े जग देख रहै ,
तक तीर चलावत वीर तहां ,कर सौच तबे जदुराय कहै ,
जुग वीर नहीं करणेश जिसो ,पुरसारथ में कुंण पार पड़े ,
सब देखत जामंग देव सही ,ललकार करी करणेश लड़े,
   ललकार करी करणेश लडै  !!9!!

तब तीर चल्यो अरजूण तणो, तन जाय लग्यो करणेश तणें,
हद वीर शहीद करण हुओ, भलकार सबै विध देव भणें ,
अब और नको वड वीर असो ,भुज भारथ जीतण वीर भिड़े ,
सब देखत जामंग देव सही, ललकार करी करणेश लड़े ,
ललकार करी करणेश लडै  !!10!!

बरसाय रहे सब देव बड़े ,जब जोर फुलां तण खूब झड़ी ,
हरखाय रही सब हूर हियै, खुब जोड़त हाथ सुजांण खड़ी ,
सुत भांण तणो सरगांय गयो, परथी पर यूं तब खोट पड़े ,
सब देखत जामंग देव सही ,ललकार करी करणेश लड़े ,
  ललकार करी करणेश लडै   !!11!!

हुय भीर जिकां घनश्याम हरि ,नह हार हुवै तिण वार नरां ,
तिण ध्यान धरे जगदीश तणो, किरतार तणा गुणगान करां ,
अनुभा गुण गावत नाथ अबै ,परमेहर तोरहि पांव पड़े ,
सब देखत जामंग देव सही, ललकार करी करणेश लड़े,
ललकार करी करणेश लडै !!12!!

कर्ता चारण कवि अनुभा डी जामंग{बावळी}
सुरेंन्द्र नगर
मो 98257 10949

सोनल बीज नी आमंत्रण पत्रीका, कणेरी

ગુરુવાર, 30 નવેમ્બર, 2017

राजकोट आ वर्षे पण सौराष्ट्र युनिवर्सीटी ना युथ फेस्टीवेल कार्यक्रम मां दुहा - छंद स्पर्धामा प्रथम नंबरे प्रदिपदान शामळाभाई गढवी

सोनल बीज मांडवी (कच्छ)

*... जय माताजी...*

प्रात स्मरणीय आई सोनल मानो 95मो जनमोत्सव मांडवी मध्ये धार्मिक कार्यक्रमो साथे हर्ष - उल्लासथी उजवाशे तो सर्वे ज्ञातिजनो भाविक - भक्तो ने पधारवा जाहेर आमंत्रण पाठववामां आवे छे

                 *:-... कार्यक्रमो...-:*

🔹. सवारे 8:30 कलाके : शोभायात्रा ( कन्या छात्रालय मध्ये थी )
🔹. सवारे 10:00 कलाके : स्वागत गीत,दीप प्रागट्य बाद मातृवंदना, संतवंदना, तथा कवि श्री आशानंदभाई गढवी लिखित पुस्तक *कच्छ ना चारण कवि ओ* अने वालजीभाई लक्षमणभाई गढवी तथा गढवी मित्र मंडळ संपादित 
चारण चारण तिथि केलेन्डर नुं विमोचन.

🔹. बपोरे 11:30 कलाके : महानुभावो ना विशेष सन्मान तथा प.पूं. संत श्री निरंजनबापु चे. ट्रस्ट अने कैलाशदानभाई करणीदानभाई गढवी तरफथी अेवम् 
शहीद वीर मांणशी गढवी समृतिमां रंनिग शिल्ड तथा शिष्यवृति सहित शैक्षणिक सन्मान जेमा निचे प्रमाणे छे.

S.S.C : 75% / H.H.C : सामान्य प्रवाह 75% /विज्ञान प्रवाह 70%

कोलेज मास्टर डीग्री 70% / विज्ञान प्रवाह 65% तथा B.B.A / B.C.A डीग्री डिप्लोमा , अन्य कोर्समां 70% मेळवनारे अरजी साथे ता. 10/12/2017 सुधी राग चारण बोर्डिंग कार्यालय मध्ये पहोंचाडवानुं रहेशे .

🔹. समाज ना भारतीय सेनामां वर्तमान अने पूर्वना  तमाम सैनिकोनुं सन्मान आई माना जनमोत्सव प्रसंगे कराशे जेनी नामावली वहेली तके कार्यालय मध्ये पहोंचती करवा विनंती .

🔹. *सोनल बीज उत्सव निम्मिते योजाती संतवाणीमां आजीवन पोतानी नि:शुल्क सेवा आपनार भजनिक देवराजभाई गढवी ( नानो डेरो ) तेमज चारणी साहित्य वेबसाईटना माध्यमथी देश विदेशनी चारण समाज माहिती प्रसारित करता वेजांधभाई मुरजीभाई गढवी ( मोटा भाडीया ) नुं सन्मान कराशे*

*निमत्रक :-  श्री अखिल कच्छ चारण समाज तथा श्री सोनल बीज उत्सव चेरीटेबल ट्रस्ट ( समिति) , मांडवी कच्छ*

आपनी सोनल बीज नी आमंत्रण पत्रीका आ नंबर 9687573577 पर WhatsApp द्वारा मोकलवा विनंती छे

                        *वंदे सोनल मातरम्*

બુધવાર, 29 નવેમ્બર, 2017

स्व. श्री जयदेवभाई गढवी ने श्रधांजली , कवि जयेशदान गढवी ( कवि जय )

*શ્રદ્ધાંજલિ*

હજુ આજના દિવસ જેવું યાદ છે, મોરઝર - કચ્છના ડાયરાની ઓડિયો કેસેટ સાંભળી અને પ્રથમ વખત એ મસ્ત પહાડી શુર કાને પડ્યો, મા હિંગળાજ ની વંદના, બચુભાઈ ગઢવી ના શબ્દો, અને સ્વર  જયદેવભાઇ નો, *એય રમાહ રમાહ રમાહ રમાહ* *ગમે ગમે ખમાહ ખમાહ*

    એ ગાયકી નો ઠાઠ, એ બુલંદ અવાજ, એ મન મૌજી અંદાજ, કાયમ બેફિકરાઈ, બધું માત્ર જયદેવભાઇ માં જ જોવા મળતું. ગત ચૈત્ર મહિના મા રાણેસર અને સચાણા એમ સળંગ બે દિવસ ના કાર્યક્રમોમાં મંચ પર જયદેવભાઇ સાથે રહેવાનો અવસર મળ્યો . બિમારીથી જયદેવભાઇ નું શરીર થાકયું હતું પણ મનની મૌજ હજુ એવી જ હતી. ગજબનું આકર્ષણ હતું જયદેવભાઇ ના વ્યકિતત્વ મા, એ ખાલી મંચ પર આવે ત્યાં લોકો દિવાના થઈ જતાં, એ મેં નજરે જોયું છે, એ ગમે તેવી મસ્તી કરે પણ પૂ. મોરારી બાપુ જેવી વિભુતિઓ પણ તેમની મસ્તી ને માન આપતી એ મેં નજરે જોયું છે.
   આજે એ મૌજીલો ચારણ પોતાની મસ્તીમાં દુનિયા ને અલવિદા કહી ગયો, ગેબ માં રમવા જતો રહ્યો. હજુ ક્યાંક સંભળાય છે *મૈં રમતા જોગી, મૈં રમતા જોગી......*

   મા જગદંબા જયદેવભાઇ ના દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના .
- જયેશદાન ગઢવી
- કવિ: *જય*.

वढवाण राजकवि श्री बचुभाई गढवी ना सुपुत्र स्व. श्री जयदेवभाई गढवी आज रोज काम चरण पामेल छे. मां भगवति अेमना दिवंगत आत्माने शांति अर्पे एज प्रार्थना

"अदना अमूल्य उद्गारो अेनी भाषामा" - पूजाबाईसा गोकळभा चारण(सादैया) भचाउ (कच्छ) नो चारण समाचार मेगेझिन मां लेख

सोनल बीज कच्छ

       🚩 *જય હો ચારણત્વ* 🚩
*અંજાર, આદિપુર, ગાંધીધામ. ગઢવી (ચારણ) સમાજ સંગઠન જોગ સંદેશ*
      ખીજ જેની ખટકે નહી, રૂદિયે મીઠી રીજ
  એવી મંઢડાવાળી માતની આવી સોનલ બીજ

   સમસ્ત ચારણ જ્ઞાતિ ગંગા ને જણાવતા આનંદ ને હર્ષ લાગણી અનુભવીએ છીએ કે ચારણ સમાજ ઉદ્ધારક અને સામાજિક  ક્રાંતિના પ્રણેતા *પ્રાંત: સ્મરણીય પ. પુ. આઈ શ્રી સોનલ માતાજી* ના *૯૪*મા  પ્રાગટ્ય પર્વ *"સોનલ બીજ"* એટલે કે *ચારણી નુતન વર્ષ* ના આગલા દિવસે (એકમ) ના આ વર્ષે *ગાંધીધામ, આદિપુર,અને અંજાર ગઢવી (ચારણ) સમાજ સંગઠન*  દ્વારા પહેલ *સમાજિક સંગઠન* તથા *સામાજિક એક્તા*  ચારણ એક ધારણે સુત્ર ને ધ્યાનમાં માં લઇ ને     *"ભવ્ય મહારેલી"* નુ  આયોજન કરવામાં આવ્યું છે. તો  સમસ્ત ચારણ જ્ઞાતિ બંધુઓ તથા યુવાનો  ને ફરજીયાત પણે સામાજિક એક્તા ના પ્રતિક રૂપી આ *"મહારેલી"* માં જોડાવવા નમ્ર વિનંતી છે.
               *:: સ્થળ ::*
સંવત ૨૦૭૪ પોષ સુદ ૧(એકમ) મંગળવાર તા. 19 -12 -2017 ના રોજ
સમસ્ત ગઢવી (ચારણ) જ્ઞાતિ બંધુઓ યુવાઓ ને અંજાર ચારણ (ગઢવી) સમાજવાડી સોનલ માં ના મંદિરે  બપોરે *૨:૦૦* કલાકે  પહોંચી જવુ.
*મહારેલી સમય* :- બપોરે ૦૩ :૦૦ કલાકે થી સાંજે ૦૭:૦૦ કલાકે સુધી
*મહારેલી* :-  અંજાર સોનલ ધામ થી આદિપુર સોનલધામ થી ગાંધીધામ સોનલધામે પૂર્ણ થશે.
______________________________________
     *સંગઠન એજ  સમાજ પ્રગતિ નો શ્રેષ્ઠ માધ્યમ છે*
                          *°નોધ°*
1. મહારેલી પૂર્ણ પછી સોનલધામ સંધ્યા મહાઆરતી ગાંધીધામ મધ્ય
2. આ મહારેલી   ખુબ જ શાંતિ અને સભ્યતા પુર્વક વર્તન કરવું આદેશ થી
3. આ મહારેલી દરમિયાન અંખડ વ્યશન મુક્ત રહેશો એવી ચારણો પાસે અપેક્ષા સાથે નમ્ર વિનંતી.
4.  આ મહારેલી દરમિયાન ચારણી પહેરવેશ, રુમાલ તથા કાળી કામળી (ફટકી) આ ત્રણ માંથી એક વસ્તુ અવશ્ય સાથે રાખવી.
************************************
     *ભેરી મળે ભાવથી, સઘળી ચારણ નાત*
*અંતરીક્ષ માંથી તુ આવજે, અમારી મઢડાવાળી માત*
                 *::સંપર્ક સુત્ર::*
🔹 શ્રી ગઢવી (ચારણ) સમાજ આદિપુર *રજી.ન.* 2118/A (કચ્છ)
1. *શ્રી શિવરાજભાઇ ડી. વારીયા* (પ્રમુખશ્રી)
મો. :- 9586792983
2. *રામભાઈ એલ.ગઢવી* (ઉપ પ્રમુખશ્રી)
મો. :- 9925010712
3. *હરીભાઇ શંભુભાઈ ગઢવી*
મો. :- 9925949660
__________________________________
🔹 શ્રી ગઢવી (ચારણ) યુવક મંડળ ટ્રસ્ટ ગાંધીધામ *રજી.ન.* F/730
1. *શ્રી રાજુભા વી. આલગા* (પ્રમુખશ્રી)
મો. :- 9979026676
2. *જગદીશભાઈ જીવાભાઈ આલગા* (ઉપ પ્રમુખશ્રી)
મો. :- 9879253002
3. *વિપુલદાન એલ. ગઢવી* (મહામંત્રી) - એડવોકેટ
મો. :- 9687700708
____________________________________
🔹 અંજાર સમસ્ત ચારણ (ગઢવી) સમાજ
1. *શ્રી રઘુવીરભાઇ એસ. ગઢવી*  (પ્રમુખશ્રી)
મો. :- 9825661551
2. *શ્રી સામતભાઈ ડી. ગઢવી*  - એડવોકેટ   
મો. :- 9426967859
3. *શ્રી કરશનભા બી. ગઢવી*  (મહામંત્રી)
મો. :- 9913985550
-----------------------------------------------------------
               સંગઠન એજ શક્તિ

        Forverd to All Gadhavi Group

         🙏🏻 II વંદે સોનલ માતરમ્ II 🙏🏻

સોમવાર, 27 નવેમ્બર, 2017

आई श्री सोनल मां निर्वाण दिवसे माने कोटी कोटी नमन

चारणत्व ब्लॉग

                जय माताजी.

केम छो आप बधा ??? मजामा ?

आशा राखु छुं आप सौ कुशळ-मंगळ हशो !

👉🏻.  आप सौ ने जणाववा आनंद थाय छे के आप सौ भाई ओ ना सहकार अने प्रेम थी तेमज मारे  हाल समय अनुकुळता होवाथी आप सौ समक्ष चारणत्व ब्लॉग माध्यमथी सक्रीय थवानो प्रयत्न करेल छे.

👉🏻.  आप पासे चारणी साहित्य अवनवी माहिती तेमज आपडा चारण-गढवी समाज ना अवनवा समाचार होयतो मने आ नंबर 9687573577 पर WhatsApp द्वारा मोकलवा विनंती छे

👉🏻.    चारणी साहित्य , अवनवी माहिती, तेमज आपडा चारण-गढवी  समाज ना अवनवा समाचार लेवा माटे चारणत्व ब्लॉग नी अवश्य मुलाकात ल्यो.

🔹. चारणत्व ब्लॉग नी मुलाकात लेवा माटे :-
Http://charantva.blogspot.in

   ⏺ मनुदान गढवी , महुवा

                    🙏🏻 वंदे सोनल मातरम् 🙏🏻

श्री मोटीखाखर चारण समाज आयोजित सोनलबीज निमिते रमतोत्सव 2017