ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 10 ઑગસ્ટ, 2022

ગઢવી સમાજનું ગૌરવ ડો. હરિયાલી બારોટ.







ગઢવી સમાજનું ગૌરવ ડો. હરિયાલી બારોટ.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓની કચ્છી ફિઝિયોથેરાપિસ્ટ ડો.હરિયાલી બારોટ.

ડો.હરિયાલી બારોટ ને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન સહ ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી માતાજી ને પ્રાર્થના

1 ટિપ્પણી:

  1. હરિયાલી બહેન બારોટ (ગઢવી) ને ખુબ ખુબ અભિનંદન, તેમના પરિવાર ને પણ અભિનંદન, અગાઉ ગત ટોકીયો ઓલિમ્પિક મા મેડલ જીતનાર મિરાબાઈ ચાનુ ની પણ જાપાન મા ડો. હરિયાલી બારોટ જ હતા

    જવાબ આપોકાઢી નાખો

Featured Post

ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ

ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ ગઢવી સમાજનાં સ...