ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 18 જાન્યુઆરી, 2022

નાયબ સેક્શન ઑફિસર (વર્ગ-૩)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગઢવી સમાજના તેજસ્વી તારલાઓ

*ગઢવી સમાજનું ગૌરવ*

*ગુજરાત જાહેર સેવા આયોગ*
*(G.P.S.C.) આયોજિત,*
*નાયબ સેક્શન ઑફિસર (વર્ગ-૩)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગઢવી સમાજના તેજસ્વી તારલાઓ....*

*૧) ભીમશી દેવદાસ શાખરા

*૨) પ્રવીણ રાણાભાઈ ગઢવી*
*૩) જીગર દિલીપકુમાર રતનુ*
*૪) કુંદન ઘનશ્યામભાઈ મોડ*
*૫) રૂપલ પબુભા ગઢવી*
*૬)જયદીપસિંહ ઘનશ્યામસિંહ ઝુલા*
*૭)આશિષ જાદવ ગઢવી*
*૮) ક્રિષ્નકુમાર મનહરદાન ગઢવી*
*૯)યોગિતા ધનરાજભાઈ ગઢવી*
*૧૦) પૂનશી દેવરાજ ગીલવા*
*૧૧) સ્વેતાબા રણજિતસિંહ ગઢવી*

*ઉતિર્ણ થયેલ દરેક ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐*
*ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી માતાજી ને પ્રાર્થના*

4 ટિપ્પણીઓ:

  1. જય માતાજી🙏 જય સોનલ માતની 🙏
    સફળતા મેળવવા બદલ તમામ દિકરા, દિકરીઓ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું...

    જવાબ આપોકાઢી નાખો
  2. જય માતાજી�� જય સોનલ માતની ��
    સફળતા મેળવવા બદલ તમામ દિકરા, દિકરીઓ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું...રાજેન્દ્ર ખીમકરણભાઈ મોડ (ગાંધીધામ)

    જવાબ આપોકાઢી નાખો

Featured Post

ચારણ સમાજનું ગૌરવ: - ડો. ડિમ્પલ ગઢવી

હાર્દિક શુભકામના માં મોગલ આઇ તથા કુળદેવી માં પીઠડ આઇની કૃપાથી *ચારણ સમાજનું ગૌરવ ડૉ. ડિમ્પલ બલભદ્રસિંહ ગઢવી* એ આયુર્વેદ ક્ષેત્...