અભિનંદન 💐
તા.૬ માર્ચ ના રોજ ભાવનગર મેડિકલ કોલેજ ખાતે ડો.ધ્રુવી શક્તિદાન ગઢવી. દિવાળી સમારોહ કાર્યક્રમ અંતર્ગત સન્માન કરેલ છે. તે બદલ ડો.શ્રી ને તેમજ રોહડિયા પરિવાર ને અભિનંદન.
💐💐💐
ઉતરોતર પ્રગતિ કરો તેવી માતાજી ને પ્રાર્થના
ચારણ - ગઢવી સમાજનું ગૌરવ રાજ્યમાં પોલીસ દળમાં ફરજ બજાવતા નીચે જણાવેલ ચારણ - ગઢવી સમાજના અધિકારીશ્રી ઓ ને પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) વ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો