ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2020

જયદેવભાઈ કાગ ને ખૂબ ખુબ અભિનંદન

જયદેવભાઈ કાગ ને ખૂબ ખુબ અભિનંદન
💐💐💐

તા.20-7-2020 ના રોજ અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) સંગઠન માં ગુજરાત પ્રદેશ કાર્યકારણી ની ઘોષણા  થયેલ હતી  તેમાં આપ શ્રીની *ગુજરાત પ્રદેશ -  અમરેલી જીલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ*  તરીકે વરણી થયેલ તે  બદલ ખુબ ખૂબ અભિનંદન  અને શુભેચ્છાઓ 💐💐💐

માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના

શુભેચ્છક :- શ્રી દેવસુરભાઈ  કાગ ભારતીય કિશાન સંઘ પ્રમુખ , તથા સરપંચશ્રી સાલોલી ગામ પંચાયત 



          *વંદે સોનલ માતરમ્*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો