ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 7 માર્ચ, 2018

શ્રી ગઢવી સમાજ સમૂહલગ્ન સમીતી - ગાંધીધામ દ્વારા ઓગણત્રીસમો સમુહ લગ્નોત્સવ માં તેજસ્વી વિદ્યાર્થીઓને રનીંગ શીલ્ડ તેમજ શિષ્યવૃત્તિ સમુહલગન સમીતી તેમજ દાતા દ્વારા આપવામાં આવી.... તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષેની જેમ આ વર્ષે પણ S. S. C., H. S. C., ગ્રેજયુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માં પ્રથમ આવનાર વિદ્યાર્થીને રનિંગ સિલ્ડ આપવામાં આવ્યું.... જય માં સોનલ















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો