Sponsored Ads
મંગળવાર, 9 જાન્યુઆરી, 2018
સમગ્ર ગુજરાત ક્ષેત્ર લેવલ ના GIFA (ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડ) તરફથી ગુજરાત ની માટીના સાચા સ્વર ધરાવતા અને સમગ્ર ગુજરાત રાજ્ય થતા ચારણ સમાજ ના ગૌરવ એવા શ્રી કિરણબેન ગઢવી ને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવેલ છે. ચારણી પરંપરા અને ગુજરાતી સઁસ્કૃતિ ને જાળવી બેનશ્રી એ આપણી સઁસ્કૃતિ ને ગૌરવ અપાવ્યું છે. આપ સતત સઁસ્કૃતિ ને ઉજાગર કરતા રહો એવી ભગવતી પાસે પ્રાર્થના... જય હો ચારણત્વ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Featured Post
સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25
🙏 *સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25*🙏 *આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ તેમજ શ્રી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
કવિ દાદ ની અનમોલ રચના: બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર , સામસામા ભળ આફળે એમા, મરવું ઈ મરદાઈ રે, માથળા મા ભલે ગોળીયુ વાગે, પણ એની...
Jay ho
જવાબ આપોકાઢી નાખોThank you Bhai
જવાબ આપોકાઢી નાખો