ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 6 ડિસેમ્બર, 2017

सोनल सरवाणी

*સોનલ સરવાણી*

ચારણો ને જે ગામ ગરાસ મળ્યા છે તે યાચક તરીકે નહીં પરંતુ ચારણના વીરતા અને વિદ્ધવતા ના ગુણને લીધે મળ્યા છે. ચારણ તો દોઢશુરો વર્ણ કહેવાય છે. શારદા નો ઉપાસક છે. સાચો ચારણ યાચક ન હોય.

*સંદર્ભ*:  28/1/1957 ના રોજ ભાડીયા - કચ્છ પ્રવચન નો સારાંશ. પૂજ્ય પચાણ સાહેબ લિખિત આઇ સોનલ ઇશ્વરી પુસ્તકમાં થી

*સંકલન*: જયેશદાન *જય*.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25

🙏 *સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25*🙏 *આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ તેમજ શ્રી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિ...